ચેતસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતસ

નપુંસક લિંગ

  • 1

    ચિત્ત (ઘોષ વ્યંજન પૂર્વે સમાસમાં 'ચેતો' રૂપ થાય. જેમ કે ચેતોહારી).

મૂળ

सं.