ચતસ્ત્રજાતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતસ્ત્રજાતિ

સ્ત્રીલિંગ

  • 1

    ચાર કે ચતુર્થાંશ માત્રાના ખંડવાળા તાલની જાતિ.

મૂળ

सं.