ચંતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંતા

સ્ત્રીલિંગ

  • 1

    ચંત; ચિંતા; ફિકર; વિચાર.

ચેતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતા

પુંલિંગ બહુવયન​

  • 1

    ખબર-સૂચના-ચેતવણી.

મૂળ

'ચેતવું' ઉપરથી

ચેતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતા

સ્ત્રીલિંગ

  • 1

    મગજ અને કરોડરજ્જુ તરફ જતા તથા તે તરફથી આવતા સંદેશાઓનું વહન કરતા તંતુઓનો સમૂહ.