ચેતાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતાળ

વિશેષણ

  • 1

    ચાર તાલ-ઠોકવાળું (ગાયન).

મૂળ

ચો=ચાર+તાલ

ચેતાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતાળ

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક તાલ.

ચેતાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેતાળું

વિશેષણ

  • 1

    ચોતાલ.