ચતુષ્કોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચતુષ્કોણ

વિશેષણ

  • 1

    ચાર ખૂણાવાળું.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    ચાર ખૂણાવાળી આકૃતિ 'ક્વૉડ્રિલેટરલ'.