ચૂંથાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂંથાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ચૂંથવું'નું કર્મણિ રૂપ.

  • 2

    (શરીરમાં કે મનમાં) ચૂંથારો થવો.