ચેંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેંદુ

પુંલિંગ

 • 1

  ચેંડુ.

 • 2

  હાથીદાંતનો મંજો.

ચંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ

પુંલિંગ

 • 1

  ચંદ્ર.

 • 2

  ચાલ્લાં તરીકે કપાળે ચોડવાની ટીકી.

મૂળ

सं.; प्रा.

ચંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ

વિશેષણ

 • 1

  કેટલુંક; થોડું; જૂજ.

મૂળ

फा.