ચંદની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદની

સ્ત્રીલિંગ

 • 1

  ચાંદની.

 • 2

  ચંદરવો; છત.

 • 3

  ['ચંદન' ઉપરથી] ચંદન ભરવાની કટોરી.

 • 4

  એક વનસ્પતિ-બારમાસી.