ચંદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્ર

પુંલિંગ

 • 1

  ચાંદો.

 • 2

  ઉપગ્રહ (જેમ કે, શનિને અમુક ચંદ્ર છે).

 • 3

  છૂંદણું; ટપકું.

 • 4

  ચાંલ્લો.

 • 5

  એકની સંજ્ઞા.

મૂળ

सं.