ચંદ્રક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રક

પુંલિંગ

 • 1

  ચાંલ્લો.

 • 2

  મોરના પીંછાની ટીલડી.

 • 3

  મહોરછાપવાળો સિક્કો; બિલ્લો.

 • 4

  ચંદ્રના જેવો આકાર.