ચંદ્રકલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રકલા

સ્ત્રીલિંગ

  • 1

    ચંદ્રની કળા; બિંબનો સોળમો ભાગ.

  • 2

    એક જાતની સાડી.

  • 3

    ચંદ્રનું કિરણ.

  • 4

    અંબોડાનું એક ઘરેણું; ચાક.