ગુજરાતી

માં ચંદ્રકળાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચંદ્રકળા1ચંદ્રકળા2

ચંદ્રકળા1

સ્ત્રીલિંગ

 • 1

  ચંદ્રની કળા; બિંબનો સોળમો ભાગ.

 • 2

  એક જાતની સાડી.

 • 3

  ચંદ્રનું કિરણ.

 • 4

  અંબોડાનું એક ઘરેણું; ચાક.

ગુજરાતી

માં ચંદ્રકળાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચંદ્રકળા1ચંદ્રકળા2

ચંદ્રકળા2

સ્ત્રીલિંગ

 • 1

  ઘંઉમાંથી બનતી એક વાનગી.