ચંદ્રજ્યોતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રજ્યોતિ

સ્ત્રીલિંગ

  • 1

    ચાંદની.

  • 2

    એક જાતનું દારૂખાનું.