ચંદ્રમણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રમણિ

પુંલિંગ

  • 1

    ચંદ્રકાંત; એક જાતનો મણિ, જેનાં ઉપર ચંદ્રનાં કિરણ પડતાં તેમાંથી પાણી ઝમે છે.