ચંદરવો બાંધવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદરવો બાંધવો

 • 1

  માંડવો બાંધવો.

 • 2

  જાહેર કરવું.

 • 3

  ફજેતી ઉડાવવી.

 • 4

  કીર્તિ ગજાવવી.