ચંદ્રસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રસ

પુંલિંગ

  • 1

    એક જાતનો સુગંધીદાર ગુંદર; ગંધબિરોઝો.

મૂળ

સર૰ हिं. चंद्रस; म. चंद्र (द्रु,-द्रो) स; अ. सुंदरुस?

ચંદ્રૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રૂસ

પુંલિંગ

  • 1

    એક જાતનો સુગંધીદાર ગુંદર; ગંધબિરોઝો.

મૂળ

સર૰ हिं. चंद्रस; म. चंद्र (द्रु,-द्रो) स; अ. सुंदरुस?