ચંદ્રહાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રહાસ

પુંલિંગ

  • 1

    ચકચકતી તલવાર.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રાવણની તલવારનું નામ.

  • 2

    એક પૌરાણિક રાજા.