ચંદ્રિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રિકા

સ્ત્રીલિંગ

  • 1

    ચાંદની.

  • 2

    ચંદ્રની સોળ કળાઓમાંની એક.

મૂળ

सं.