ચંદેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદેરી

સ્ત્રીલિંગ & વિશેષણ

  • 1

    એ નામનું એક જૂનું ગામ (ગ્વાલિયર રાજ્યમાં) કે ત્યાંનું બનેલું કે તેને લગતું (જેમ કે, ચંદેરી શેલું, પાઘડી ઇ૰ કાપડકામ).

મૂળ

दे. =એક નગરી. સર૰ हिं., म.

ચંદ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રી

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ચંદ્ર.