ચંદ્રોદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદ્રોદય

પુંલિંગ

  • 1

    ચંદ્રનો ઉદય.

  • 2

    એક ઔષધિ-દવા.

મૂળ

सं.