ચંદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદા

સ્ત્રીલિંગ

  • 1

    ચંદ્ર.

  • 2

    ચંદની; ચાંદરણું.

મૂળ

सं. चंद्र; प्रा. चंदअ