ચંદાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચાંદું પડવું; કોહવાણ લાગવું.

મૂળ

'ચાંદુ' ઉપરથી