ચંદાવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદાવત

વિશેષણ

  • 1

    એ નામની ક્ષત્રિયોની એક પેટા નાતનું.

ચંદાવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદાવત

પુંલિંગ

  • 1

    એ નાતનો માણસ.

  • 2

    રાજ્યનો મોટો સામંત.