ચંદાવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદાવા

વિશેષણ

  • 1

    ચંદ્રના જેવું-જેટલું.

  • 2

    જેની ઉપર ચંદ્રની આકૃતિ કાઢેલી કે ભરેલી હોય તેવું.

મૂળ

+वत् (सं)