ગુજરાતી

માં ચંદોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચંદો1ચંદો2

ચંદો1

પુંલિંગ

 • 1

  ઘડિયાળનું ડાયલ.

ગુજરાતી

માં ચંદોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચંદો1ચંદો2

ચંદો2

પુંલિંગ

 • 1

  ચાંદો.

 • 2

  ધાતુના પતરા ઉપર લખેલું બક્ષિસનામું.

 • 3

  ચહેરો; મુખવટો.

 • 4

  ચંદ્રમા જેવો ગોળ આકાર (ટોપીનો ચંદો).

 • 5

  ચાંલ્લો.

 • 6

  મહોર; છાપ.

મૂળ

सं. चंद्र