ગુજરાતી

માં ચેનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચેન1ચેન2

ચૂનું1

નપુંસક લિંગ

 • 1

  કઠોળ ભરડતાં પડેલો ઝીણો ભૂકો.

મૂળ

જુઓ 'ચૂન' (૨)

ગુજરાતી

માં ચેનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચેન1ચેન2

ચૂન2

પુંલિંગ

 • 1

  કચ્છી ખોરાક.

 • 2

  ચૂનો.

ગુજરાતી

માં ચેનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચેન1ચેન2

ચેન

નપુંસક લિંગ

 • 1

  સુખ; આરામ.

 • 2

  મોજમજા; ગમ્મત.

ગુજરાતી

માં ચેનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચેન1ચેન2

ચેન

નપુંસક લિંગ

 • 1

  +ચિહ્ન; લક્ષણ.

મૂળ

सं. चिह्न