ચૂનાગચ્ચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂનાગચ્ચી

સ્ત્રીલિંગ

  • 1

    ચૂનાના કેલની જમાવટ; ચૂનાનું મજબૂત ચણતર કે તેની બનાવેલી અગાશી-ધાબું.