ચુનારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુનારો

પુંલિંગ

  • 1

    ચૂનો પકવનાર.

  • 2

    ચૂનાથી ધોળનાર; કડિયો.

  • 3

    ચુનારાની ન્યાતનો માણસ.