ચુનાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુનાળું

વિશેષણ

  • 1

    ચૂનો દીધેલું; ધોળેલું.

  • 2

    ચૂનાનું.

ચુનાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુનાળું

નપુંસક લિંગ

  • 1

    કડિયાનું એક ઓજાર-લેલું.