ચુનાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુનાવ

પુંલિંગ

  • 1

    ચૂંટણી.

  • 2

    પસંદગી; વરણી.

મૂળ

हिं.

ચુનાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુનાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ચૂનવું'નું કર્મણિ.