ચૂની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂની

સ્ત્રીલિંગ

  • 1

    હીરાકણી.

  • 2

    ચૂનીવાળી નાકની નાની જડ.

  • 3

    ચૂનું; અનાજની (પ્રાય: કઠોળની) કણકી.