ચૂનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂનો

પુંલિંગ

  • 1

    મકાનાદિ ચણવામાં વપરાતો પથ્થર; મરડ વગેરેનો ભૂકો.

મૂળ

જુઓ 'ચૂન' (૨)

ચેનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેનો

પુંલિંગ

  • 1

    ઉત્કંઠા; લાલસા.

  • 2

    ફિકર; કાળજી.

મૂળ

'ચીનવું' ઉપરથી?