ગુજરાતી

માં ચપની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચપ1ચુપ2ચેપ3ચેપુ4ચેંપેં5ચંપૂ6

ચપ1

ક્રિયાવિશેષણ

 • 1

  ચટ લઈને; એકદમ (ચપ દઈને).

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ચપની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચપ1ચુપ2ચેપ3ચેપુ4ચેંપેં5ચંપૂ6

ચુપ2

વિશેષણ

 • 1

  ચૂપ; શાંત; મૂક.

ગુજરાતી

માં ચપની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચપ1ચુપ2ચેપ3ચેપુ4ચેંપેં5ચંપૂ6

ચેપ3

પુંલિંગ

 • 1

  પરુ; રસી.

 • 2

  બીજાના રોગ કે સંબંધની અસર.

 • 3

  દબાણ.

 • 4

  તંત; દુરાગ્રહ; ચીકણાશ.

મૂળ

सं. चप्, प्रा. चप्प ?

ગુજરાતી

માં ચપની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચપ1ચુપ2ચેપ3ચેપુ4ચેંપેં5ચંપૂ6

ચેપુ4

વિશેષણ

 • 1

  કંજૂસ.

ગુજરાતી

માં ચપની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચપ1ચુપ2ચેપ3ચેપુ4ચેંપેં5ચંપૂ6

ચેંપેં5

ક્રિયાવિશેષણ

 • 1

  ચૂં કે ચાં-જરા પણબોલવું તે; સામે જવાબ આપવો તે.

 • 2

  આનાકાની.

ગુજરાતી

માં ચપની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચપ1ચુપ2ચેપ3ચેપુ4ચેંપેં5ચંપૂ6

ચંપૂ6

નપુંસક લિંગ

 • 1

  ગદ્ય અને પદ્ય બંનેવાળી સાહિત્યકૃતિ.

ક્રિયાવિશેષણ

 • 1

  શાંત કે મૂક રહેવા સૂચવતી નિશાની કે ઉદ્ગાર.

મૂળ

हिं.; सं. चुप् =ચૂપકીથી ચાલવું

સ્ત્રીલિંગ

 • 1

  ગદ્ય અને પદ્ય બંનેવાળી સાહિત્યકૃતિ.

મૂળ

सं.