ચપકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપકલું

વિશેષણ

 • 1

  દગાવાળું.

મૂળ

सं. चप्; છેતરવું?

ચપકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપકલું

નપુંસક લિંગ

 • 1

  અડપલું; ચાંદવું.

 • 2

  માટીનું પાત્ર; નાનું ચપણું.

  જુઓ ચપણું