ગુજરાતી

માં ચપચપની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચપચપ1ચપચપું2

ચપચપ1

અવ્યય

  • 1

    ઝટઝટ.

મૂળ

સર૰ म.,રવાનુકારી

ગુજરાતી

માં ચપચપની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચપચપ1ચપચપું2

ચપચપું2

વિશેષણ

  • 1

    ચીકણું અને ભીનું; ગદગદું.

મૂળ

જુઓ 'ચપચપવું' (૨)