ચપચપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપચપવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચપચપ અવાજ કરવો.

  • 2

    (ચાસણી તપાસતાં) તાર નીકળવા.

મૂળ

સર૰ म. चपचपणें