ગુજરાતી

માં ચપટની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચપટ1ચપટું2ચપેટ3

ચપટ1

વિશેષણ

 • 1

  ચોટેલું; ચપટું; ચપ્પટ.

મૂળ

सं. चिपट; म. चपटा; हिं. चिपटा

ગુજરાતી

માં ચપટની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચપટ1ચપટું2ચપેટ3

ચપટું2

વિશેષણ

 • 1

  બેઠેલું; દબાયેલું; ચોટેલું.

મૂળ

જુઓ 'ચપડવું'

ગુજરાતી

માં ચપટની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચપટ1ચપટું2ચપેટ3

ચપેટ3

સ્ત્રીલિંગ

 • 1

  ઝાપોટ; તમાચો.

 • 2

  સકંચો; કબજો (ખાસ કરીને ભૂતના વળગણ માટે).

 • 3

  નુકસાન; આફત.

મૂળ

सं. चपेट, चपेटिका