ચપડાલાખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપડાલાખ

સ્ત્રીલિંગ

  • 1

    લગડી બનાવેલી ચોખ્ખી લાખ.

મૂળ

'ચપટ' ઉપરથી+લાખ; સર૰ हिं. चपडा