ચપડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચપટું કરવું.

  • 2

    ['ચડપ' ઉપરથી] સપાટાબંધ ખાઈ જવું.

  • 3

    ચોરી જવું.

મૂળ

'ચપડવું' ઉપરથી