ચપ્પો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપ્પો

પુંલિંગ

  • 1

    લખોટીના રમતમાં સામાની લખોટીને તાકવી તે.

મૂળ

સર૰ हिं. चप्पा=ચાર આંગળી