ચપરાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપરાસી

પુંલિંગ

  • 1

    ચપરાસવાળો; પટાવાળો.

મૂળ

हिं., फा. गप =ડાબું+फा. रास्त=જમણું

સ્ત્રીલિંગ

  • 1

    બડાઈ.