ચપલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપલ

વિશેષણ

  • 1

    ચંચલ.

  • 2

    હોશિયાર; ચાલાક.

મૂળ

सं.

ચંપલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંપલ

પુંલિંગ, સ્ત્રીલિંગ, નપુંસક લિંગ

  • 1

    ઉપર ખોલ વગરનું એક પ્રકારનું પગરખું.

મૂળ

સર૰ हिं. म. चप्पल