ચપસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દાબવું; જોરથી દાબવું.

  • 2

    ચપ દઈને બરાબર-બંધબેસવું.

મૂળ

फा. चस्पीदन