ગુજરાતી

માં ચપાચપની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચપાચપ1ચુપાચુપ2ચુપાચૂપ3

ચપાચપ1

ક્રિયાવિશેષણ

  • 1

    ચપ ચપ; ઝટ ઝટ; ઝટપટ.

મૂળ

જુઓ ચપ

ગુજરાતી

માં ચપાચપની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચપાચપ1ચુપાચુપ2ચુપાચૂપ3

ચુપાચુપ2

ક્રિયાવિશેષણ

  • 1

    કંઈ પણ બોલ્યા કે અવાજ કર્યા વિના; છાનામાના.

ગુજરાતી

માં ચપાચપની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચપાચપ1ચુપાચુપ2ચુપાચૂપ3

ચુપાચૂપ3