ચપાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સપાટાબંધ ખાવું; ચટ કરી જવું.

મૂળ

સર૰ म. चपाटणें; 'ચપ' ઉપરથી?