ચપાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચપાતી

સ્ત્રીલિંગ

  • 1

    ચાર પડવાળી રોટલી.

  • 2

    જાડી રોટલી.

મૂળ

सं. चर्पटी; हिं., म. चपाती