ચંપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંપી

સ્ત્રીલિંગ

 • 1

  મસળવું-દબાવવું તે.

મૂળ

'ચાંપવું' ઉપરથી; दे. चंपिअ=આક્રમણ; દબાવ

ચેપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેપી

વિશેષણ

 • 1

  ચેપ લગાડે એવું.

 • 2

  ચીકણું; દુરાગ્રહી.

 • 3

  કંજૂસ.