ચુપ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુપ કરવું

  • 1

    નાક પર આંગળી મૂકી ચૂપ થવા સૂચવવું.

  • 2

    બોલતું બંધ કરવું (દલીલ કે દાબથી).