ચેપ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેપ કાઢવો

 • 1

  પરુ કે રસી કાઢવી-લેવી.

 • 2

  પરુ કે રસી કાઢી નાખવી.

 • 3

  પીડા દૂર કરવી; પતાવી નિકાલ કરવો.

 • 4

  ભ્રાંતિ દૂર કરવી.