ચંબુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંબુ

પુંલિંગ

  • 1

    ભોટવાઘાટનું એક વાસણ.

  • 2

    કૂંજો; ભોટવો.

  • 3

    વિજ્ઞાનની પ્રયોગશાળાનું એક પાત્ર; 'ફ્લાસ્ક'.

મૂળ

સર૰ हिं. म., चंबू; का.